How to deal with Job Placement Agencies?
Fear can only be expelled with knowledge.
सही जानकारी से ही डर को दूर भगाया जा सकता है।
Dear friends.
There are only two slides in this document. Those are three languages. English, Hindi and Gujarati.
प्रिय मित्रों।
इस दस्तावेज़ में मुख्यत: दो स्लाइड हैं। वे तीन भाषाओं में हैं। अंग्रेजी, हिंदी और गुजराती।
પ્રિય મિત્રો
આ દસ્તાવેજમાં મુખ્યત્વે બે સ્લાઇડ્સ છે. તેઓ ત્રણ ભાષાઓમાં છે. અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી.
--- --- --- --- --- --- ---
“Sir, I got your number from here or there. I need a job. But you are not a job consultant, are you?”
Friends, I hear this many times. And I give the answer as per the mood that time, but now I feel that I should tell some things so that the fear of my young friends is removed, they get correct information, there is no cheating with them and the most important point, they get the job.
Recruitment is done for vacancies in any company.
This recruitment process takes hard work, time and money.
Most companies outsource this work, except for a few large companies.
Job placement is recruitment made by third party (consultant).
One must know very important thing and remember that there is no such rule as to how much charge will be taken in this process and who will take it from whom.
To understand this is not such a difficult task, but it is definitely a matter of face-to-face discussion.
Recruiters are service providers.
Any service provider will charge some amount on money. It depend on the service.
What should you do then?
First check about the service provider / recruiters reputation.
Meet them and discuss politely but openly.
Ask them to show their credentials, how many placements they’ve done etc.
Even if everything is OKAY, do not pay any big money in advance.
For example, if they are providing job-placement and asking 50% or full 1-month salary, you must have an agreement to pay it after you get the salary from that job.
And be honest in paying if you are getting the job.
“सर, मुझे आप का नंबर यहाँ या वहां से मिला है। मुझे जॉब की जरुरत है। लेकिन आप कोई जॉब कंसल्टेंट तो नहीं है ना?”
दोस्तों, यह बात में बहोत बार सुनता हूँ। और जैसा मूड हो वैसा जवाब दे देता हूँ लेकिन अब मुझे लगता है की मुझे कुछ बातें बतानी चाहिए जिस से मेरे युवा मित्रों का डर दुर हो, उनको सही जानकारी मिलें, उनके साथ कोई धोखाजड़ी न हो और सब से जरुरी पॉइंट की उनको जॉब मिल जाये।
किसी भी कंपनी में रिक्त जगहों (वेकेंसी) के लिए रिक्रूटमेंट किया जाता है।
इस रिक्रूटमेंट में मेहनत, समय और पैसे लगते है।
कुछ बहोत बड़ी कम्पनीज़ को छोड़कर ज़्यादातर कंपनीज इस काम को आऊटसोर्स कर देती है।
जॉब-प्लेसमेंट यानि थर्ड पार्टी (कंसल्टेंट) के द्वारा कराया गया रिक्रूटमेंट।
एक बहोत ही जरुरी बात जान ले और याद रख ले की ऐसा कोई नियम नहीं है की इस प्रक्रिया में कितना चार्जिस होगा और कौन किस से लेगा।
ऐसा क्यों यह समझना वैसे कोई मुश्किल काम नहीं है पर यह रूबरू बातचीत का विषय है।
रिक्रूटर्स भी सर्विस प्रोवाइडर ही होते हैं।
और कोई भी सर्विस प्रोवाइडर बतौर फीस कुछ पैसे लेगा।
यह सर्विस पर निर्भर करता है।
तब आपको क्या करना चाहिए?
पहले किसी सर्विस प्रोवाइडर / रिक्रूटर्स की प्रतिष्ठा के बारे में जानकारी पाएं।
खुद उनसे मिलिए और आराम से लेकिन खुलकर बात कीजिये।
उन्हें अपनी साख दिखाने के लिए कहें, उन्होंने कितने प्लेसमेंट किए हैं आदि।
यहां तक अगर सब कुछ ठीक है, तो भी पहले से कोई बड़ी राशि न दें।
उदाहरण के लिए, यदि वे नौकरी-प्लेसमेंट प्रदान कर रहे हैं और 50% या पूर्ण-महीने का वेतन मांग रहे हैं, तो आपको उस नौकरी से वेतन प्राप्त करने के बाद ही उसे भुगतान करने के लिए एक समझौता करना होगा।
और अगर आप नौकरी पा रहे हैं तो यह भुगतान करने में ईमानदार रहें।
“સાહેબ, મને તમારો નંબર અહીંથી અથવા ત્યાંથી મળ્યો. મારે નોકરીની જરૂર છે. પરંતુ તમે જોબ કન્સલ્ટન્ટ તો નથી ને?”
મિત્રો, હું આ ઘણી વાર સાંભળું છું. અને હું મારો જેવો મૂડ હોઈ તેવો જવાબ આપું છું, પરંતુ હવે મને લાગે છે કે મારે કેટલીક વાતો કહેવી જોઈએ જેથી મારા યુવાન મિત્રોનો ડર દૂર થાય, તેઓને સાચી માહિતી મળે, તેમની સાથે કોઈ છેતરપિંડી ન થાય અને સૌથી મોટી વાત કે તેમને જોબ મળી જાય.
કોઈપણ કંપનીમાં ખાલી જગ્યાઓ માટે ભરતી (રિક્રુટમેન્ટ) કરવામાં આવે છે.
આ પ્રક્રિયા ઘણી મહેનત, સમય અને પૈસા લે છે.
કેટલીક મોટી કંપનીઓ સિવાય મોટાભાગની કંપનીઓ આ કાર્યને આઉટસોર્સ કરે છે.
જોબ પ્લેસમેન્ટ એટલે કે થર્ડ પાર્ટી (જોબ-કન્સલ્ટન્ટ) દ્વારા ભરતી.
એક ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ જાણવી જ જોઇએ અને યાદ રાખવું જોઈએ કે આ પ્રક્રિયામાં કેટલો ચાર્જ લેવામાં આવશે અને કોની પાસેથી લેશે, તેનો કોઈ નિયમ નથી.
એવું કેમ તે સમજવું કે આમ તો મુશ્કેલ કાર્ય નથી, પરંતુ તે રૂબરૂ વાતચીતનો વિષય છે.
રિક્રુટર પણ એક સર્વિસ પ્રોવાઈડર જ છે.
અને કોઈપણ સર્વિસ પ્રોવાઈડર તેમના કામની ફી તરીકે કેટલાક પૈસા લેશે.
તે એમની સર્વિસ પર આધારીત છે.
તો પછી તમારે શું કરવું જોઈએ?
પહેલા તો એ સર્વિસ પ્રોવાઈડર / રીક્રુટર ની પ્રતિષ્ઠા વિશે માહિતી મેળવો.
તેમને જાતે મળો અને આરામથી પરંતુ નિખાલસપણે વાત કરો.
તેમને તેમની વિશ્વસનીયતા વિષે પૂછો, તેઓએ કેટલા પ્લેસમેન્ટ્સ કર્યા છે વગેરે.
જો બધું બરાબર હોય, તો પણ મોટી રકમ અગાઉથી (એડવાન્સ) આપશો નહીં.
ઉદાહરણ તરીકે, જો તેઓ જોબ-પ્લેસમેન્ટ પૂરા પાડે છે અને 50% અથવા સંપૂર્ણ મહિનાનો પગાર તેમની ફીસ તરીકે માંગે છે, તો તમારે તે નોકરીમાંથી પગાર મેળવ્યા પછી જ તેની ચૂકવણી માટે કરાર કરવો.
અને જો તમને નોકરી મળી જાય તો આ ચાર્જીસ પ્રામાણિકતાથી ચુકવશો જ.
--- --- --- --- --- --- ---
Don’t get carried away by the looks, uniforms, office set up, I-cards, letterheads, fancy website.
EVERYTHING CAN BE FAKED.
Use common sense. When in doubt, just leave. Don’t continue the talk.
दिखावे पे न जाये। स्मार्ट यूनिफॉर्म्स, चमकीली ऑफिस, आई-कार्ड्स, लेटरहेड्स, फेंसी वेबसाइट।
सब कुछ फेक हो सकता है।
कॉमनसेंस इस्तेमाल करें। जब शक हो तो बस, निकल ले। बात आगे बिलकुल न बढ़ाएं।
દેખાડા થી અંજાઈ ન જશો. સ્માર્ટ યુનિફોર્મ, ચકાચક ઓફિસ, આઈ-કાર્ડ્સ, લેટરહેડ્સ, ફેન્સી વેબસાઈટ.
આ બધું જ નકલી હોય શકે છે.
કોમનસેન્સ વાપરો. શંકા પડે કે તરત નીકળી જાવ . વાત ને બિલકુલ આગળ ન વધારો.
Now it’s time to know how to use the power of Internet and get job through MyCityPortals. Click here.
Comments